top of page

સ્ત્રી સ્વતંત્રતા કે સ્ત્રી સશકિતીકરણ !




ree


ree


આજે મારે વાત કરવી છે એવા મુદ્દા ઉપર કે જે આજના જમાનામાં ચચાઁ નો વિષય છે FEMINISM.

સ્ત્રી સ્વતંત્રતા - તમને થશે કે આ ચચાઁ તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ મારે વાત કરવી છે સ્ત્રી સશકિતીકરણ ની. જો સ્ત્રી પોતાની શકિતને પરખશે તો એને સમાજ પાસે સ્વતંત્રતા માગવાની જરૂરત જ નથી.

કોના થી સ્વતંત્રતા? પોતાના પરિવાર થી, પોતાના બાળકો થી; અરે આતો જે feminism નુ વાવાઝોડું ફૂંકાયુ છે તેમા તમે તણાઈ રહયાં છો.

ઝાડ વગર ની વેલ ની કલ્પના કરી તો જુઓ .શુવેલ ઝાડ ને વીંટળાઈ ને પોતનુ અસ્તિત્વ મીટાવી દે છે, તો ઝાડ પણ સહારો આપી અડીખમ ઉભું રહે છે.

સ્ત્રી સ્વતંત્રતા એટલે શુ? કયાં જવું છે સ્વતંત્ર થઇને. ઇશ્વર દુનિયાની રચના જ શીવ-શકિત થી કરી છે એકબીજા વગર બંને અધુરા છે. હું નથી કહેતી કે પોતાનુ અસ્તિત્વ ભૂલી જાવ પરંતું આપણા અસ્તિત્વ ને સાબિત કરવા કોઇક તો જોઇશે ને! મીડિયા મા જે રીતે feminism નુ ભૂત ધૂણે છે તેમાં હા-મા-હા મીલાવ્યા કરતા પોતાના અસ્તિત્વ ને ઓળખો. સ્ત્રી સશકિતીકરણ નો મતલબ છે પોતાના અસ્તિત્વ ની સાબિતી નહીં કે feminism ના નામ પર મોરચા !


- DINA !

Comments


©2020 by micup.in

bottom of page